Quotes by Bhargav Raval in Bitesapp read free

Bhargav Raval

Bhargav Raval

@bhargavraval25111995gmail.com3481


વાર્તાઓ લખવી પડશે હવે ❣️
શાયરીઓ માં તમે શમાતા નથી
ભાર્ગવ....🖋️

ઈશ્વર જ્યારે તમારી મુશ્કેલી દૂર કરે ત્યારે તમે એમની શક્તિ પાર વિશ્વાસ મુકો છોવ.
પણ જ્યારે તમારી મુશ્કેલી દૂર ના કરે તો સમજી લ્યો કે એમને તમારી શક્તિ પર વિશ્વાસ છે
ભાર્ગવ....🖋️

Read More

रात का क्या है बरस जाएगी सुबह तक,
फिर सुखाते रहना गीले ख्वाबों को दिन भर....
भार्गव....🖋️

अपनी जात का सदका उतरवाना होगा

बड़ी गौर से देखा है किसी ने आज
भार्गव....🖋️

શબ્દો સુઈ જાય રાત પડતા
વિચારો ને આખી રાત જાગવું પડે .
ભાર્ગવ....🖋️

हमने खामोशी को लफ्ज़ दिए,
और तुमने लफ़्ज़ों को ही खामोश कर दिया.
भार्गव ....🖋️

પ્રેમના પારખા પાનખરમાં જ થાય દોસ્ત
બાકી વરસાદમાં તો દરેક પાન લીલું જ લાગે છે.

પ્રેમના ચક્રવ્યૂહને તોડવાનું ફક્ત તું જ જાણતી હતી,
હું તો અભિમન્યુ હતો એટલે જ માર્યો ગયો !
ભાર્ગવ...🖋️

આહ ! શું કામણગારા નયન છે તમારા !
કોકવાર તો કાજળ લગાવો, કોણે ના પાડી ?
ભાર્ગવ....🖋️