Quotes by Bharatkumar Kanani in Bitesapp read free

Bharatkumar Kanani

Bharatkumar Kanani

@bharatkanani


*એન્જીનીયર કોણ છે?*

એન્જીનીયર એ એક એવી પ્રજાતિ નું નામ છે કે જે 4 વર્ષ, 8 સેમેસ્ટર, 54 વિષયો, 4 પ્રોજેક્ટ, 100 પરીક્ષાઓ અને 1000 થી વધારે લૅક્ચર ભરી ને થયેલો હોય છે.

 

એ તો નક્કી જ હોય કે ડૉક્ટર નું ભણી ને ડોક્ટર થવાય, સી.એ. કરી ને સી.એ. થવાય અને મૅનેજમેન્ટ નું ભણી ને મેનેજર થવાય. પણ એન્જીનીયરિંગ ભણ્યા પછી કશું ઠેકાણું નઈ. સરકારી જોબ પણ કરે, ધંધો પણ કરે અને કઈ પણ કરે.

Read More

*જય સ્વામિનારાયણ.

*દુનિયાની કોઈ પણ વસ્તુ તમને ગમે તેટલી કીંમતી લાગે,

*પણ ઈશ્વર તરફ થી મળેલ શાંતી , ઊંઘ અને આનંદ જેટલી કીંમતી એકપણ વસ્તુ નથી....

Read More