Quotes by Bharat Joshi in Bitesapp read free

Bharat Joshi

Bharat Joshi

@bharatjoshi9722


સમય બહુ વિકરાળ ચાલે છે, જ્યાં ત્યાં શંકાઓનો વ્યવહાર ચાલે છે.
જીવતાનો ભાવ છે કોડીનો, ને મરેલાઓ પર શણગાર ચાલે છે.
નિર્મળ પ્રેમથીયે નથી નખાતી નજર કોઈ સામે 'મુસ્કાન',
બધી જ આંખોમાં અગનને અત્યાચારોની ભરમાર ચાલે છે...... ભરત જોષી, સમૌ

Read More