Quotes by ભગીરથ in Bitesapp read free

ભગીરથ

ભગીરથ

@bhagirathrajput072gmail.com6018


મારી વાતો બહું હતી સીધી,
એટલે દૂનીયા કહેતી મંદબુદ્ધિ!!

#મંદબુદ્ધિ

જયારે મનને આનંદ થાય ત્યારે હોઠ હસે છે,
જ્યારે હ્રદયને આનંદ થાય ત્યારે આંખો વરસે છે.

#આનંદ

આજ ચહેરો તારો ચુમી લવ,
બસ આમજ થોડું જીવી લવ.

#ચુંબન