Quotes by Saheb in Bitesapp read free

Saheb

Saheb

@bambhaniyaashvin082850


ઘરમાં બધા પોતાનો પ્રેમ દેખાડે છે
પણ કોઈ વગર દેખાડયે પણ એટલો બધો
પ્રેમ કરતા હોય છે
એ છે પ્પપા...
Mr.A

Read More

પ્રેમ ની રજૂઆત કરવામાં વાર ના કરશો,
જો નિભાવી ના શકો તો શરૂઆત ના કરશો...
......Mr.A

કડવી પણ સાચી વાત.

આજે પણ‌......
લોકો
અજાણ્યા કરતાં
જાણીતા લોકોથી
વધુ છેતરાઈ છે......
.....Mr.A

પ્રેમ એ એક એવી વસ્તુ છે કે જે.
નસીબ માં હોય તો જ મળે.
પણ સાચો પ્રેમ તો એ વસ્તુ છે કે
સામે વાળા નાં નસીબમાં તમારા પ્રત્યે પ્રેમ
હોય તો જ મળે છે.
અને આવા પ્રેમ બધાના નસીબમાં નથી
હોતા સાહેબ.....
Mr.A

Read More

તમે આજે જે છો તેનું પરિણામ તમે
ગઈ કાલે નક્કી કરું, અને
તમે કાલે શું હશો તે તમારા
આજ પર્ નિધૉરિત છે.
Mr.A

ગજબ નો શબ્દ છે "sorry",
માણસ કહે તો ઝગડો પુરો અને ડૉક્ટર
કહે તો માણસ પુરો....
Mr.A

ખુશીની પાછળ સંતાયેલો એક આંસુ,
ગુસ્સાની પાછળ સંતાયેલો પ્રેમ,
અને ચુપ રહેવા પાછળ નું કારણ
અમુક લોકો જ સમજી શકે છે'
Mr.A

Read More

sacha pyar bhi unhi logo
se HOTA hai jinko pane ka
koi chance nahi hota.
Mr.A

તુટી ને, વિખરાઈ ને પણ
મૌન રહે છે એ લોકો,
જે લોકો ખુદથી પણ વધુ
પ્રેમ કોઈ બીજા ને કરે છે!!...
Mr.A

સંબંધોને નામ આપવા કરતાં
દિલથી માન આપશો તો મજા જ મજા છે.
Mr.A