Quotes by Rajgor Rajesh in Bitesapp read free

Rajgor Rajesh

Rajgor Rajesh

@aswarrajeshgmailcom


તમે જેને તમારા જીવનમાં વધારે મહત્વ આપો છો,
તે જ વ્યક્તિ ઘણીવખત તમારા દુઃખ નું કારણ હોય છે.

-અભરખો

કોણે કહ્યું કે જગત ને તજીને બુદ્ધ બન ,
બસ અંતરમનથી સ્ફટિક જેવો શુદ્ધ બન .
- Swati Thakkar

જયાં થી પણ જૉઉં ખુદ ને અધુરૉ લાગુ છું,
આદતૉ ઍ મારી આ રીતે મને સ્વીકાર્યૉ છે .

સવાર દરરોજ આવી બૅસે છે સમયની છાતી પર,
અહીં કોણ સમજે છૅ દર્દ ભરેલી વહૅતી પળો નૅ .