Quotes by Ashwin Rawal in Bitesapp read free

Ashwin Rawal

Ashwin Rawal Matrubharti Verified

@ashwinrawal3455
(30.9k)

વારસદાર (નવલકથા)
અશ્વિન રાવલની કલમે....

" પ્રાયશ્ચિત" પછી નવી નવલકથા "વારસદાર" 21મી જુલાઈથી માતૃભારતીમાં...
એક પણ પ્રકરણ ચૂકશો નહીં.

Read More

Please watch this video
https://youtu.be/S5Xzfi4KS64। in Hindi

આ તમે જાણો છો ?
દીકરા નો સંબંધ પિતાના ગુરુ સાથે હોય છે જ્યારે દીકરી નો સબંધ માતાના ચંદ્ર સાથે હોય છે. ગુરુ 12 રાશિ અને ચંદ્ર 27 નક્ષત્ર પકડીને ચાલે છે. તેથી દીકરો 12 વર્ષ સુધી અને વધુ માં વધુ 24 વર્ષની ઉંમર સુધી માબાપને સાથ આપે છે. (પછી દીકરો બદલાઈ જાય છે અથવા અલગ થાય છે).  દીકરી 27 વર્ષ સુધી અને વધુ માં વધુ 54 વર્ષ સુધી માબાપ ને સાથ આપે છે. 

Read More

દરેક સમયની એક આગવી સુગંધ હોય છે, એક અનુભૂતિ હોય છે. રેડિયોમાં કે ટીવી માં તમે કોઈ ગીત સાંભળો અને જો તમે એ ગીત માં ખોવાઈ જાઓ તો  તમને ભૂતકાળ ના એ સમયની એક આગવી સુગંધ અને વાતાવરણનો અનુભવ થશે  કે જે સમયે એ ગીત વારંવાર રેડિયો ઉપર વાગતું હતું. અલબત્ત આ અનુભૂતિ નો આધાર તમે કેટલા સંવેદનશીલ છો એના ઉપર છે. આવા દરેક લોકપ્રિય ગીત સાથે આપણા જીવનની કોઈને કોઈ સ્મૃતિ સંકળાયેલી જ હોય છે !!

Read More