Quotes by Ashvin Bambhniya in Bitesapp read free

Ashvin Bambhniya

Ashvin Bambhniya

@ashvinbambhniya20214


https://youtu.be/7Q2aPR8Mm3k


Our new short film??
Go and watch
Plz like share and subscribe?

જોવા નુ ચુકશો નહિ.
ના સમજાય તો 2 વખત જોવાની તસ્તી લેજો
તમારા મંતવ્યો જરુર આપશોજી.

Read More

https://youtu.be/OVjiYBFwyU0


Our new short film
Plz like shear and subscribe our Chennl fida film production

આ ફિલ્મ હાલ ના સમય અને સંજોગો જોઈ ને બનાવવા મા આવી છે આ ફિલ્મ દ્વારા અમે કોઈ અવળા માર્ગે લઈ જવા માંગતા નથી

Thank you???

આપના અભિપ્રાય આપશોજી.

Read More

સવારે વહેલા મારી મમ્મી ને મે પ્રપોઝ કર્યુ

દરેક જન્મ મા તુજ મારી મમ્મી હોવી જોઈએ.

આમ અમસ્તાજ તારી ચિંતા થવા લાગે,

જરુર નથી પ્રેમની શરુઆત થવા લાગે

પહેલા..... દિકુ આ દુનીયા આખી મતલબી છે.

પછી.......દુનીયા આ પ્રેમ સાવ મતલબી હોય છે.
✍....ફિદા

એકલતા મા લઈ ને બેઠી જાવછુ મારી ડાયરી

સથવારો આપે મને મારી ગઝલ ને શાયરી.
✍...અશ્વિન'ફિદા'

અઢળક ખુશી ને અસંખ્ય દુ:ખો મળ્યા આ હવેલી ને,

વિશ્વાસ ના આવે તો બહાર જઈ પુછી જુઓ આ ડેલી ને.
✍....અશ્વિન 'ફિદા'

Read More