Quotes by Ashok Dhadhal in Bitesapp read free

Ashok Dhadhal

Ashok Dhadhal

@ashokdhadhal8gmail.com9605


અમે પોતે જ પોતાને ખબર નહીં ક્યાં મુકી આવ્યા,

સ્વયંનાં અપહરણમાંથી હજી નિકળી નથી શકતા.
- મિલિન્દ ગઢવી

-Ashok Dhadhal

Read More

સમય ચાલ્યો ગયો, જ્યારે અમે મૃગજળને પીતા 'તા,

હતી જે એક જમાનામા હવે એવી તરસ કયાં છે !
- મરીઝ

-Ashok Dhadhal

दिलो मे आग लबों पर गुलाब रखते हैं
सब अपने चहेरे पर दोहरी नकाब रखते हैं

- राहत इंदोरी

-Ashok Dhadhal