Quotes by Raghav Patel in Bitesapp read free

Raghav Patel

Raghav Patel

@ashapatel092143


આજ ના લોકસભા ઇલેકશન ના પરીણામ જોઈને લાગી ગયું કે મોદી સાહેબ ભારત ના મતદાતા નું Mindset વાંચવા માં કાચા પડ્યા અને લોકો એ પોતાના mindset થી વોટ આપ્યા.
#Mindset

Read More

પ્રીત માં ગીત એન ગીત માં પ્રીત એટલે પ્રેમ
#Songs

જિંદગી એક રંગમંચ છે જેના દરેક ડ્રામા માં સારો રોલ નિભાવો પડે છે.
#Drama

સારુ ચરિત્ર સારા વ્યક્તિત્વનો નિખાર છે. જેમાં વ્યકિતની છબી જળકી આવે છે. Good character reflect good personality.#itsme
#Character

જો તમારી જોડે ભરોસો પાત્ર માણસો ની ફોજ છે તોહ તમારે એક દમ મોજ છે બાકી ભરોસો કરી શકાય એવા માણસો રહ્યા નથી હવે.
#Believe

Read More

મનની સુંદરતા વાંચતા આવડે તો કોઈ કેહજો બાકી અહીંયા ચેહરા ની સુંદરતા માં ખાલી દગો મળે છે.
#Beauty

Artist તો એ લોકો પણ સારા હોય છે જેમને રંગ બદલી ને બે ચેહરા સાથે જીવતા આવડે છે
#Artist

પ્રેમ કરવો ને સમજણ નડે છે પણ તને ક્યાં ખબર પડે છે

સ્ત્રી જગતની સર્વશ્રેઠ ઓલરાઉન્ડર છે. જે બધું કરી શકે છે.
#Womenempowerment
#Women