Quotes by Arvind in Bitesapp read free

Arvind

Arvind

@arun


*બહુ સંભાળીને ચાલવું _સંબંધો_ ના વરસાદ માં*

*એના રેઇનકોટ નથી મળતાં ક્યાંય બજાર માં.*



*”સમય આવશે ત્યારે સમજાવી દઈશ,*

*ઘણા _ખાબોચિયા_ ખુદ ને _સમુદ્ર_ સમજી બેઠા છે....."*

Read More

પસંદગી અમારી
ક્યાં નબળી હોય જ છે,,,
ઉદાહરણ
તમારું જ લઇ લ્યો...