The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
https://youtu.be/VdMBpNCF1iM ગાંધી મૂલ્યો ની જાણવા જેવી અને આયુર્વેદ ની ખૂબ ઉપયોગી વાતો. પ્રો. રિઝવાન કાદરી, ડૉ. ભવદીપ ગણાત્રા, શ્રી જ્વલંત છાયા
https://youtu.be/Z5sakHsUZKw "> https://youtu.be/Z5sakHsUZKw https://youtu.be/Z5sakHsUZKw "> https://youtu.be/Z5sakHsUZKw *ફિલ્મ ઇન્ડસ્ટ્રી* ફરી ક્યારે અને કેવા નિયમો સાથે શરૂ થઈ શકશે ? ત્યાં સુધી જરૂરિયાત મંદ કલાકાર કસબીઓ ની આર્થિક સહાય નું શું ? આવા પ્રશ્નો પર ત્રણ ધુરંધરો ની ચર્ચા. *પદ્મશ્રી મનોજ જોષી* (રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા પ્રસિધ્ધ અભિનેતા, પ્રમુખ,CINTTA ) *ધર્મેશ મહેતા*(નિર્માતા અને દિગ્દર્શક, ચીલ ઝડપ અને પપ્પા તમને નહીં સમજાય ના દિગ્દર્શક, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા , આર કે લક્ષ્મણ કી દુનિયા જેવી સિરિયલો ના દિગ્દર્શક, અનેક નાટકો ના દિગ્દર્શક) *સંદીપ પટેલ* (ફિલ્મ મેકર, લવ ની ભવાઈ અને મોતી વેરાણાં ચોક માં જેવી સફળ ફિલ્મો અને અનેક ટીવી સિરિયલો ના દિગ્દર્શક)
https://youtu.be/EaX2ZfZFbKk
એક હું, એક તું બરાબર બે ગણિતમાં બસ તું એજ હું બરાબર એક ક્ષણીકમાં હું તું નું આ હુતુતુતુ જીવન રમત રમતમાં #બરાબર
ખેલ ખરાખરીનો મંડાયો છે બરોબર લડવા મેદાને પડયા છીએ ઘરની અંદર #બરાબર
એમ તો જણાય છે બધું બરોબર પણ ક્યાંક કંઇક ખૂંચે છે ખરેખર નાક, નકશો, પ્રતિભા, બધું બરોબર પણ કોણ જોઈ શકે ભીતર શું ખરેખર ? શ્રધ્ધા, ભક્તિ, પૂજા, જાપ બરોબર પણ મનના વિચારો શું હશે ખરેખર ? અંદર બહાર, દ્રશ્ય અદ્રશ્ય નો આ ખેલ ખરેખર પણ ક્યારેય ક્યાં કોઈને ઓળખાય બરોબર ? ભેદ, ભરમ, ધરમનાં આ ચક્કર ખરેખર પણ સમજાય કોને છે ક્યારેય બરોબર ? લાગે છે મારી આ વાત સહેજ પણ બરોબર ? ખરેખર ? #બરાબર
#kavyotsav_2 “ मै खुश हूँ ...पर ...” मै खुश हूँ की मेरी 150 वी जन्मजयंति मनाई जा रही है, भूल जाने से बहेतर है, इसतरह याद तो बनाई जा रही है . मै खुश हु की मेरी हंसती फोटो, नोट पर दिखाई दे रही है, गलत कामोंमें ही सही, पर कहीं चलायी तो जा रही है मै खुश हु की मेरे नामकी सड़कें बनाई जा रही है रुक जाने से बहेतर है, कही न कही तो जा रही है मै खुश हूँ की चौराहोंके बीच, मेरी मूर्तियाँ खड़ी की गई है पथ्थरसी जडवत ही सही, बीच सडक पर, मेरी पहेचान तो बनी रही है. मै खुश हूँ की सरकारी दफ्तरों व न्यायालयमें मेरी तसवीर टंगी है तसवीरमें ही सही, निर्जीव, गुमसुम न्यायकी नियत तो दिख रही है मै खुश हूँ की तरह तरह के मिडियामें, मेरे मूल्यों और प्रदानकी चर्चायें करी जा रही है आचरणमें ना ही सही, मेरे जीवन और संदेशकी पुष्टिकी औपचारिकता तो की जा रही है. मै खुश हूँ की “वैष्णव जन तो तेने रे कहिये’ की प्रार्थनाएँ गाई जा रही है समजमें और पालनमें ना ही सही, मेरे व्रतोंको पुकार तो दी जा रही है मैं खुश हु की, आश्रम और स्मारक भवनमें, कई प्रकारकी प्रदर्शनी रखी गई है देशवासियोंके दिलमें ना ही सही, कांचकी बंध अलमारियोंमें दर्शन तो दे रही है बस खोज रहा हु एकसो पचास सालों से, मैंने जो कहा था “मेरा जीवन ही मेरा संदेश है” पर यह कहीं कुछ गलती से आचरणमें क्यों नही है ? पर मुजे क्या ? मैं कहाँ जीवित हु ? मैं तो मर चूका हु .. मेरी तो हत्या हो चुकी है ... हत्या ... तीन ही गोली थी वह ...जो देह का नाश कर गयी .. हत्या तो अब हो रही है मेरी, भ्रष्टाचार, जात-पांत, हिंसा, करचोरी जैसी .... कई गोलियों से हररोज ... फिर भी ... मै खुश हूं की मेरी 150 वी जन्मजयंति मनाई जा रही है, भूल जाने से बहेतर है, इसतरह याद तो बनाई जा रही है.
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved | Powered by Nichetech.
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser