Quotes by Ansh Hajiyani in Bitesapp read free

Ansh Hajiyani

Ansh Hajiyani

@anshhajiyanigmail.com5812


શબ્દો તો ખાલી ખૂંચે જ છે સાહેબ,
ખામોશી તો જીવ જ લઈ લે છે -Ansh

ग़म न करना अगर कल हम मिल न सके...
आज़ तेरे पास वक्त नही है और मेरा वक्त खत्म हो रहा है..!!

જયારે તમે તમારા સંબંધ માટે સમય નથી કાઢી શકતા, ત્યારે સમય તમારી વચ્ચેથી એ સંબંધ જ કાઢી નાખે છે.....