Quotes by Ankit Patel in Bitesapp read free

Ankit Patel

Ankit Patel

@ankitpatel152049


*" આંસું તમારું હોય.....,*
*... અને પીગળતું કોઈક બીજું હોય...... "*
*,....... તો સમજવું કે સંબંધ ૨૪ કેરેટ સોના કરતાય કિમતી છે..... "*

*" પછી એ પ્રેમ નો હોય મિત્રતા નો હોય કે લાગણી નો હોય......*

? *Good Morning* ?

Read More

*એ દોસ્ત ભાર એવો આપજે કે*
*હું ઝુકી ના શકું...*
*અને*
*સાથ એવો આપજે કે હું મુકી ના શકુ...*

*કોઈ એ મને પુછ્યું શું કર્યું આજ સુધી ???*

*મે હસીને જવાબ આપ્યો વ્હાલા*
*બઘું જ કર્યું છે પણ કોઈ ની સાથે*
*દગો નથી કર્યો...*

Read More

*જીંદગી બહુ ટુંકી છે... મજા કરતા શીખો.*

*અરે, નસીબ શુ ચીજ છે... તેને પણ બદલતા*
*શીખો........*

*સાહેબ........ દુધ દહી ઘી છાસ માખણ બધા એક જ કુળ ના હોવા છતા દરેકની કિંમત અલગ અલગ હોય છે. કેમકે શ્રેષ્ઠતા જન્મથી નહીં પરંતુ પોતાના કર્મો કળા અને ગુણોથી પ્રાપ્ત થાય છે.*
*?G⭕⭕D?*
*Ⓜorning?*

Read More

*ખરાબ સમય ની પણ એક વાત સારી છે*

*જેવો શરૂ થાય એટલે તરત*
*વધારાના નકામા લોકો* *જીવનમાંથી ચાલ્યા જાય છે*

*કડવુ છે પણ સત્ય છે*.

*?G⭕⭕D?*
*Ⓜorning?*
?જય શ્રી કૃષ્ણ ?

Read More

✍પલ પલથી બને છે એહસાસ,
એહસાસથી બને છે વિશ્વાસ,
વિશ્વાસથી બને છે સબંધ,
અને સબંધથી બને કોઈ ખાસ,
જેમ કે તમે...?