Quotes by Ankita Rasam in Bitesapp read free

Ankita Rasam

Ankita Rasam

@ankitar


તારા ખભે દુપટો. મારા ખભે ખેસ . ગાડી તારી પેટ્રોલ ની ....હું વાપરું ગેસ........તને ગમે સલમાન ...ને મને...વહાલી એશ .....હું તારો બળદીયો ને તું મારી ભેંશ....

Read More

હસ્ત .મેળાપ કરવા માં કદાચ અડધો કલાક નો સમય વધિપડશે ....પણ મન મેળાપ કરવા માંટે આખી જિંદગી નો સમય ઓછો પડશે ...

હું આજે પણ તારા સ્ટેટસ પર નજર રાખીને} ને બેઠી છુ....તે કદાચ...આજે પણ મારા વિશે કાંઈક લખ્યું હોય....

તારી ઉદાસ આંખો માં સપના ભરી શકું......મારૂ ગજું નથી કે તને છેતરી શકું..

મને મૂર્છિત કરવાનો છે આ તમારો આગોતરો પ્રબંધ ..એક તો ભારે વરસાદ અને ..તારા..કેશ માં ..મોગરા ...ની સુગંધ...

....તું ..જાણે છે સુંદર એટલે શું}? પહેલો શબ્દ ફરી વાંચ.....

એક અંધેરા લાખ સિતારે....એક નિરાશા લાખ સિતારે...સબ સે બડી સોગાત હે જીવન...નાદ હેજો જીવન સે હારે..

કાજળ ભર્યા નયન ના ....કામણ મને ગમે છે..... ......કારણ નહીં જ આપું.....કારણ મને ગમે છે......

..આપણ ને કાંઈ વાગે અને દર્દ થાય એ વેદના અને ...કોઈ ને વાગે અને આપણ ને પીડા થાય એ સંવેદના.....

..પ્રેમ થી ગુંથેલો માળો .પરિપૂર્ણ બને છે લગ્ન થી...જન્મો જન્મ નું બંધન છે લગ્ન . . પણ આ બંધન નો લહાવો અચૂક લેવા જેવો છે .મિત્રો..........

Read More