Quotes by Ankit in Bitesapp read free

Ankit

Ankit

@ank6787


*"મીઠા ફળો* અને
*સારા માણસો* ની
હાલત પુછશો જ નહિ...

*હંમેશા ચપ્પુ ની ધાર પર જ જિંદગી હોય છે !!."*

મારા શબ્દોની તો બધા નકલ કરશે,
કોઈ મારી લાગણીઓની નકલ કરી તો જુઓ. . .

મૌન એટલે સૌથી અઘરી દલીલ

જેનો પ્રતિકાર કરવો સૌથી કઠણ.