Quotes by Anil parmar in Bitesapp read free

Anil parmar

Anil parmar

@anilparmar1103


એક 'કાશ'
બહુ બધી 'આશ'...
અને
મર્યાદિત 'શ્વાસ' વચ્ચે અટવાયેલી રમતનું નામ એટલે...
 'જિંદગી'

યાદ મુકી જવાનો આ એક જ રસ્તો છે...
કા તો એવું લખો કે લોકો વાંચ્યા કરે
અને
કા તો એવું જીવો કે લોકો લખ્યાં  કરે...

જે વાત દિલમાં છે એને કહેવાની હિંમત રાખો અને...

જે વાત કોઈકના દિલમાં છે એને સમજવાની સમજ રાખો...

 ફક્ત 'કામ' સાથે નહીં પણ 'માન' સાથે કોઈની જીંદગીમાં આપનુ મહત્વ હોવુ એજ  સંબંધ...

Read More

એક વાર પ્રભુના પગમાં પડેલા ફૂલોએ પ્રભુના કંઠે હાર બનેલા ફૂલોને પૂછ્યું કે

'તમે અેવું તે કેવું પુણ્ય કર્યું કે તમે કંઠે હાર બની સજો છે'

હાર બનેલા ફૂલોએ જવાબ આપ્યો.કે.

 હદયમાં સોયના ઘા સહન કર્યા છે ત્યારે આ સુખ મળ્યું છે.

Read More

*લોકો કહે છે પુનમ અજવાળી છે અને અમાસ કાળી છે.......*

*છતા પુનમે હોળી છે,* 
*અને અમાસે દીવાળી છે....*

*જીવન કિસ્મત થી ચાલે છે સાહેબ ,*

*એકલા મગજ થી ચાલતુ હોત તો અકબર ની જગ્યાએ બીરબલ રાજા હોત......*

Read More

જે જોઈએ તે મેળવીને જ જંપવું એ કદાચ  સફળ માણસની નિશાની છે.

પણ જે મળ્યું હોય એમાં હસતો ચહેરો રાખીને જીવવું  એ સુખી માણસની નિશાની છે.

Read More

*દિલ થી દુવા કરો તો*
   *માંગેલું બધું જ*
        *મળી જાય છે..*
*વાણી અને વર્તન માં જો*
       *મીઠાશ હોય તો*
*દુશ્મન પણ નમી*
        *જાય ...*

Read More

*બધુ છીનવાઈ જાય તો* *ચિંતા*
        *નહી કરવાની*
*બુદ્ધિ  અને    અનુભવ*  *કોઇની*   
        *તાકાત  નથી  છીનવી શકે*

*ખાલી આત્મવિશ્વાસ* 
*હોવો જોઈએ...*

*જિંદગી તો* 
*ગમે ત્યાં થી શરૂ થઈ શકે છે.*

Read More

*કેમ છો કહેનારા હજારો મળશે,,,* 
 **પણ* 
 *કેમ ઉદાસ છો કહેનારા કોઈ** *“આપણુ” જ મળશે..!*