Quotes by Amit Hinsu in Bitesapp read free

Amit Hinsu

Amit Hinsu

@amithinsu


કેટલીયે
ખારાશ
ગટગટાવી છે
સાહેબ,

ત્યારે તો

આ દિલ
દરિયા જેવુ છે...!

જિંદગી એ કિસ્મત નો ખેલ છે...

જો બુદ્ધિથી જિંદગી બનતી હોત તો આજે વાણિયાના રજવાડા હોત...

અને બધું મહેનત થી મળતું હોત તો મજૂરોને પણ ઓડી હોત.

Amit Patel

Read More

દવા ખિસ્સામાં નહી શરીરમાં જાય તો જ અસર કરે,
"સારા વિચારો પણ મોબાઈલમાં નહિ જીવનમાં ઉતરે તો જ અસર કરે."

ગંદકી જોનારની નજર માં હોય છે;
બાકી કચરો વીણતા ગરીબો ને તો એમાં પણ રોટલી દેખાય છે...!!!

Amit patel

Read More