Quotes by Amish B Arora in Bitesapp read free

Amish B Arora

Amish B Arora

@amishbarora6571


શબ્દો જ્યારે ભેગા થઈ જાય ત્યારે તેને લખી લેવા નહિ તો જ્વાળામુખી ની જેમ એ કોક દિવસ ફાટી નીકળશે, પણ બોલવા તો જરાયજ નહિ... કેમ કે મર્મભેદી બાણો ના ઘા નો કોઈ ઈલાજ નથી હોતો

Read More

હમેંશા કઈક અધૂરું છે એમજ આજ સુધી પૂરું કરતા આવ્યા...

ક્યાં શુ બોલવું ન બોલવા ના વિચારો થી અવસર જ સાલો ચાલ્યો ગયો ને વિચાર નો નિર્ણય છેલ્લે આવ્યો, કે બોલ્યો હોત તો સારું... વધારે માં વધારે શુ થાત, વાત થોડી બગડી જાત ને... એમ પણ ક્યાં સારું છે, કે ખરાબ થતા શુ ગુમાવવાના હતા

Read More