Quotes by Akash Skop in Bitesapp read free

Akash Skop

Akash Skop

@akashskop3776


છોકરીઓ માથાં પર જેવો દુપટ્ટો ઢાંકે કે તરત છાપાવાળા લખે - #ગરમીનો_પારો_ચઢ્યો

અને બિચારાં છોકરા ભરઉનાળે ચક્કર ખાઈને પડે તો છાપાંમાં આવે #નવી_પેઢી_નશામાં_ગરકાવ .

Read More

કિનારો ના મળે તો ભલે ના સહી,
ડૂબાડી બીજા ને ક્યારેય,
તરવુ નથી !!

ટીચર :ટેલેન્ટ કોને કહેવાય?
પપ્પુ:આવા આકરા ઉનાળામાં શુટ બુટ પહેરીને પરણવા જવું અને અગ્નિ ની સાક્ષીએ ૪૫ ડીગ્રી માં ભાવિ વાવાઝોડા સાથે ફેરા ફરવા એને ટેલેન્ટ કહેવાય...!!! ???

Read More

*ઇચ્છા પુર્તિ માટે*
*પરિવર્તન કરવું પડે છે,*
*પાણીને પણ તરવા માટે*
*બરફ બનવું પડે છે !!*
??

*✍?.............ભૂલ*
*એ પ્રમાણ છે કે તમે પ્રયત્ન તો કર્યો !*

*જય સ્વામિનારાયણ*