Quotes by Ajay Agravat in Bitesapp read free

Ajay Agravat

Ajay Agravat

@ajayagravat


उम्र जितनी भी कटी उस के भरोसे पे कटी
और अब सोचता हूँ उस का भरोसा क्या था

એકાંતમાં ખોવાય તેને કોઈ નહી જાણે, મેળામાં ખોવાય તેને બધા જાણે..

दियों को ख़ुद बुझा कर रख दिया है
और इल्ज़ाम अब हवा पर रख दिया है

ઘણાં દિલચસ્પ લોકો છે જે દિલને ચુસ્ત રાખે છે,
અને પાછા હૃદયને પણ પ્રણયથી મુક્ત રાખે છે.

મજામાં છું એમ લોકો ખોટે ખોટું કેતા હોય છે.........
બાકી મજામાં હોય એ જવાબ જ ક્યાં દે છે........

દગો પરિસ્થિતિ કરે છે !
અને
બદનામ પ્રેમ થઇ જાય છે !

આમજ ચૂપ નથી હું

કંઇક
તો મેં પણ સહન કર્યું હશે..

જીંદગી વાળે એમ વળવું પડે છે
ખરા ખોટા ને પણ મળવું પડે છે.

નમવા થી સંબંધ સચવાઈ જાય તો નમી જાવ ...!!
પણ ....!!

દરેક વખત તમારેજ નમવું પડે તો થોભી જાવ ....

ખેલ તો નસીબનો છે કે કોને કેટલુ મળશે,

બાકી તો રાશી પણ સરખી હતી એ રાધા અને રુકીમણીની.