Quotes by Ashishbhai in Bitesapp read free

Ashishbhai

Ashishbhai

@agsilver


કોઈ ની અંદર રહેલી લાગણી ને જાણવી 
બાકી દૂર થી તો ચંદ્ર પણ સુંદર દેખાય

કોઈના સદગુણ લુંટતા શીખી જાવ તો,
વાલિયા માંથી વાલ્મીકી થવું અઘરું નથી

ચારે બાજુથી થતાં હોય 
'વાર' પર 'વાર', 
તોય સાથે ઉભો રહે 
તેનું નામ 'પરિવાર'...!

ચેહરા પર સ્માઈલ તો ઘણા લાવી શકે એમ છે..પણ ખુશ તો કોઈ ખાસ જ કરી શકે એમ છે