Quotes by Abhi Dave in Bitesapp read free

Abhi Dave

Abhi Dave

@abhidave39gmail.com1591


આત્મા નો અઘ્યાપક...

ઘણી વખતે સાંભળ્યું હશે કે આત્મા એ જ પરમાત્મા...
પરંતુ એ પરમાત્મા સર્વસ્વ ખરાં ?
એ પરમાત્મા સર્વ જ્ઞાની ખરાં ?

અંતરની આત્મા સાથે શુદ્ધ સર્વાંગ સંબંધ એ જ પરમાત્માનો પ્રતિબિંબ...

હું એટલે કોણ??
હું એટલે મારી આત્માનો અધ્યાપક...!

મારા જીવનનો અધિકાર,
અને મારા જીવનનું સમર્પણ ક્યાં અને કેટલું રહેશે એ વાતનો નિર્ણય આત્માને લેવાનો રહેશે

અને એનું અધ્યયન કરવા જવાબદાર રહેશે મારી પોતાની આત્મા...

એટલે ટુંક માં મારી આત્મા જ મારા મનનો અધ્યાપક છે...

- Algari

Read More