Quotes by Aashish Shah in Bitesapp read free

Aashish Shah

Aashish Shah

@aashishshah5346


*ક્યારેક ગુમાવ્યાનું દુઃખ નથી હોતું...*
પણ હા
*છેતરાયાનું દુઃખ જરૂર હોય છે...!!!*

✒✒ *@..$..*

મેળવવું અને ગુમાવવું એ તો વેપારની વાત છે,

મેળવ્યા વગર ગુમાવવું એ પ્રેમ ની વાત છે...!!!

✒✒ @..$..