Quotes by Ankit in Bitesapp read free

Ankit

Ankit

@aankit


ચાખવો છે અે જીત નો સ્વાદ માત્ર....
જેના માટે આજે લડી રહયો છુ જીવનમા.....
ઉત્સુક છું એ પામવા...
 જેના સપના મે ખુલ્લી આંખે જોયા છે...

Read More

આજે મને મારો શોખ મળી ગયો..
અધૂરી લાગતી આ જિંદગીને શબ્દોનો સહારો મળી ગયો...

શું લખુ કંઈ સમજાતું નથી,
હજી શોધુ છુ ખુદ ને ખુદ માં,
આ માયાજાળ કંઈ સમજાતી નથી,
મેળવવા છે અનેક સવાલો ના જવાબ,
પણ આ હદય કોની સામે ખોલુ એ કંઈ સમજાતું નથી....

Read More