Quotes by Abhay Naliyadhara in Bitesapp read free

Abhay Naliyadhara

Abhay Naliyadhara

@aafreen


'કભી અલવિદા ના કહેના...!', ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
અગણિત રચનાઓ વાંચો, લખો અને આપના મિત્રો સાથે શેર કરો. તદ્દન નિ:શુલ્ક

Read More

શ્વાસ તો ત્યારે પણ લેતો હતો, 
શ્વાસ તો આજે પણ લેવાય છે. 
ફરક માત્ર એટલો કે, 
ત્યારે તું હતી તો જીવતો હતો, 
આજે તું નથી તો માત્ર જીવાય છે.

આફરીન 

Read More

હું સ્વીકારું છું કે શિક્ષક બનવું સહેલું નથી,
તમારા શબ્દો પર માણસો વિશ્વાસ મૂકે છે.
તમારા શબ્દો પર માણસ પોતે પાપી છે
કે પુણ્યશાળી તે નક્કી કરે છે.

તત્વમસી

Read More

"મારો વહાલો રવિવાર", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
અગણિત રચનાઓ વાંચો.