હોળી ને ધુળેટી તો એ જીવન માં રંગીનતા લઇ આવતો એક અનેરો ઉત્સવ છે....જે અનેક રંગો સેળભેળ થઈને પણ એક અનોખી રંગીનતા આપે છે એ હરેક ના ચહેરા પર કેવી દિવ્યતા લાવે છે ..!!..અને કેશુડા ના એ મસ્ત કેસરિયા પુષ્પોની જેમ એક નવી જ ઓળખ આપે છે....આ રંગીન ભરી સવાર દરેક ની ખૂબ સંગીન રહે એવી એ કુંજવીહારી ને પ્રાર્થના... ને ખુબ માણો આ અનેરો રંગભર્યો ઉત્સવ ...હરેક આપ્તજન ને બસ આનંદ ભર્યા રંગો થી રંગો ...ને ખુદ પણ રંગાવ..
Happy holi.......#Hina modha