જીદંગી આમ જ વહેતી રહે છે... કોઈ સંબંધ અધુરો રહી જાય છે તો કોઈ સંબંધ અંકબંધ.. કોઈ સાથે રહે છે તો કોઇ દૂર ચાલી જાય... કોઈ દોસ્તી નિભાવી જાય.. તો કોઈ તોડી દે છે.. જે પાસે હોય એની જ કયારેક ખોટ પડી જાય છે.. કોઈ સ્વિકારી જાણે તો કોઈ અપનાવી જાણે.. કોઈ પ્રેમ કરી જાણે તો કોઈ તિરસ્કાર... પણ ""જે હોય તે કયારેક ના પણ હોય જે ન હોય તેનુ મુલ્ય સમય જ સમજાવી જાણે""