તે અબોલ છે પણ તેના દિલથી હમેશા દુઆ જ નિકળે છે સાહેબ એ વગર કારણે પ્રેમ અને દયા વરસાવે તે ગૌમાતા એ આપણી સંસ્કુતિ ને અમુલ્ય ભેટ છે. પંરતુ દુખ ની વાત એ છે કે આપણે તેની દરકાર નથી. જેની દરેક કે દરેક વસ્તુઓ આપણને બહુમુલ્ય રીતે ઉપયોગી છે. જે કેન્સર ની પણ જેમાથી દવાઓ બને છે. તે ગૌમાતા માટે આપણે શું કરીયે છિએ? રસ્તાઓ પર પ્લાસ્ટિક નાખિએ અવેળા નો હેઠવાળ આ બધું ખાય છે. હજારો રૂપિયા મોજશોખ માં વાપરીયે પણ એક મણ ખળ નથી નાખી શકતા.