હે ગિરધારી...
ઝાંખી જો થાય તારી...
હે ગિરધારી ...
ઝાંખી જો થાય તારી...
થનગનાટ થાય હૃદયમાં તને જોઈને...
તારા દર્શનથી મન થાય પ્રફુલ્લિત...
તારા મુખને નિહાળી ભૂલું દુનિયા કેરું ભાન
તું જ થકી છું અને
તું જ થકી જ રહેવું છે મારે....
તારા ચરણોમાં વસુ હું..
મેં મારા હૃદયમાં વસે છે તું..
તારા દીદાર માટે તરશું હું...
તને પાણી અશ્રુઓ વર્ષે જો...
શું કહું હું તને મારી વ્યથા..
કોઈ જ વાત ન હોય તારાથી જુદા...
સઘળું એ જાણે તું
અને તારા વિના કોને કહું હું...
હે ગિરધારી ...
ઝાંખી જો થાય તારી...
- Bindu