નામ તને મેં આપ્યું ગુલાબ
છે મને એનું ગુમાન
ગુલાબ છો તુ તો કાંટા તો રહેવાના જ
દુઃખ છે માત્ર એટલું કે
ટહુ કંટક ટપકું લોહી નહીં ને
આખે આખા લોહી લુહાણ કરી નાખે છે
- Nanda H Solanki

Gujarati Romance by Nanda H Solanki : 111948158
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now