આજ કેમ સંભળાય છે,ચિસો ચારેકોર!
કોને પારેવડી વિખાઈ છે ,રસ્તામાં ચારે કોર!
છોલાઈ છે જ્યારે બાજુ મદદની એક આશ માટે!
મૂંગા બહેરા પાસે માગે છે અભિલાષા મદદની!
જિંદગી દાવ પર રાખી કકળતા હૈયાને પેલે પાર!
જ્યાં વહે છે નસમાં લોહીની જગ્યાએ પાણી ચારેકોર!
જન્મ આપી પુરુષને ગુનો કર્યો છે ચારેકોર!
નરાધમોની આ દુનિયામાં સળગતી વેદના ચારેકોર!
મૂછોના તાવ દેતા પાળીયા ના ફાંકા ચારેકોર!
હવે તો અવતાર ધરો અહીં પૂરો પાંચાલી પચિસ ચારેકોર
++++++++++++++++++++++++++++++!
આજની આ રચના કલકત્તા માં બનેલી ગોઝારી ઘટના ને સમર્પિત