જ્યારે તમે આજાદ છો ત્યારે તમને આઝાદીના મૂલ્યો સમજાય છે. જ્યારે તમે બંધનમાં આવો છો ત્યારે બંધન ની આસપાસ સિવાયનું કંઈ તમે વિચારી શકતા નથી. જેણે આઝાદી અને બંધન બંનેનો અનુભવ કર્યો છે એ જ સરખામણી કરી શકે. બાકી બધા માટે આ બંને લેખનના અને વિચાર વિમર્શ કરવાના વિષય બની રહે છે.
-Dr Bharti Koria