"ચા એટલે ચાહત"
ના..ના.. તમે તકલીફ ના લો
ઘરમાં આવેલા મહેમાન બોલ્યા.
એમ કંઈ ચાલતું હોય! એમાં કોઈ તકલીફ નથી.આ હમણાં ગઈ ને હમણાં જ બનાવીને લાવી. ત્યાં સુધી એમની સાથે વાતચીત કરો.
આવું પ્રેમથી બોલનાર એટલે ઘરની ગૃહિણી.
એક કપ ચા સંબંધ વધારે છે.
એક કપ ચા સંબંધ સુધારે છે.
એક કપ ચા દોસ્તીમાં સ્નેહ લાવે છે..
*આંતરરાષ્ટ્રીય ચા દિવસની શુભકામનાઓ
☕🍵☕🍵
- કૌશિક દવે
-Kaushik Dave