English Quote in Poem by payal Patel મુસ્કાન

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વાંસલડી મેલી
મેલ્યું વૃંદાવન, ને
ગાય, ગોપી અને ગ્વાલ.
પણ કેમ મેલાય પેલી રાધા
તો જોને મારા વાલા,
દલડામાં સંતાવીને શ્યામા
શ્યામ ચાલ્યા મથુરાના પંથે

-payal Patel ખુશી

English Poem by payal Patel મુસ્કાન : 111922764
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now