પ્રશ્ન?
એક પ્રશ્ન પૂછવા થી જો દુનિયા હલી જાય તો દોષ કોનો
પ્રશ્ન પૂછનાર નો કે જવાબ આપનાર નો
એક પ્રશ્ન પૂછવા થી જો સબંધોને જોડતી કળી ઢીલી પડી જાય તો દોષ કોનો પ્રશ્ન નો કે અહંકાર નો
એક પ્રશ્ન પૂછવા થી જો પ્રશ્ન નો તાતપર્ય ન સમજે તો શું થઈ શકે?
નદીના વહેતા વહેણની બદલે ઝરણું બનીને એક સ્થાને સ્થિર થઈ જઈએ તો
ઝરણું ત્યાં ને ત્યાં જ રહી જાય છે
ને નદી તો ખૂબ આગળ વધી જાય છે
-Shree...Ripal Vyas