જો તમે જીવનમાં સફળતા
મેળવવા માગતા હોવ તો
ધીરજને પોતાનો પરમ મિત્ર,
અનુભવને પોતાનો
બુદ્ધિમાન સલાહકાર,
સાવધાનીને પોતાનો મોટો ભાઈ
અને આશા ને પોતાનો
સંરક્ષક બનાવી લો…
#दिपकचिटणीस

Gujarati Motivational by DIPAK CHITNIS. DMC : 111836884

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now