જિંદગીમાં બધાની વાણી અમૃત સમાન બની જાય તો પછી પૃથ્વી પર ઈશ્ર્વરના મંદિર સુના પડી જાય..કારણકે અમૃત સમાન વાણીમાં બધા પ્રભુના ચરણમાં હોય છે.આ ધરતી પર કર્મ અને ધર્મએ વાણી પર પ્રથમ ટકેલા છે.એટલે તો એક વાક્ય દ્રોપદીનું અંધે કા પુત્ર અંધા આ વાણીના શબ્દે આખુ મહાભારત રચી દીધુ.
-Bhanuben Prajapati