ખીલેલાં હતા ફૂલો ને ખુશ્બુ બેસૂમાર હતી,
ભૂતકાળની યાદોમાં ખુશીઓ હજાર હતી.
થોડીક શિકાયત થોડીક રકજક મીઠી હતી,
મુલાકાત સમયની યાદો આજે આંખોથી વહી હતી.
અંધારી રાતે ચાંદ તારા ઓ સાથે મુલાકાત હતી,
મશહૂર થવાની વાતે બદનામી બેસૂમાર હતી.
પ્રેમની વાતો થોડી ને સિકાયતો બેસૂમાર હતી.
#sym