Gujarati Quote in News by MB (Official)

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

443 દિવસ પછી પણ એજ જોશ સાથે પાછા આવી રહ્યા છીએ!

Presenting the first show of Indie Theatre festival 3.0.....

ગુજરાતીમાં કેટલા?

P.S :- બધા ABCD માટે ઉભા રહેશે તો કક્કો એકલો પડી જશે ને!

ગુજરાતી હોવાના ગર્વ સાથે જીવતાં અને પોતાની ભાષા ને પૂરા જોશ થી માણતા પ્રતીક જોશી નાં જીવન અને ગુજરાતી ભાષા વચ્ચે ચાલતા સંઘર્ષ ની આસપાસ આકાર લેતું નાટક કે જે તમને અને તમારા રોજિંદા જીવન ને ખૂબ નજીક થી સ્પર્શ કરી જશે!

Genre - Drama
Language - Gujarati
Run Time - 80 Mins

Come witness the next show of the play written and directed by Aaditya Trivedi

Book your tickets now at...
https://allevents.in/e/80001441545478

Use Code IAMINDIE for Discounted Prices!

Gujarati News by MB (Official) : 111671110
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now