#બગસરા #દરબાર #શ્રી #રામવાળાં #મુળુવાળા #સાહેબ .

આ તસવીરમાં દેખાતા દરબારશ્રી રામવાળા સાહેબ રામાયણના પ્રખર અભ્યાસુ હતા અને જેમનો જન્મ ચલાળાબાપુના આશીર્વાદથી થયેલ બાપુએ મુળુવાળાને આશીર્વાદ આપેલ કે આભને ટેકા દે એવા બે દીકંરા તમારે ઘેર અવતરશે એ બે દીકરા એટલે એક આ રામવાળા અને બીજા તેમના નાના ભાઈ પ્રખ્યાત દીવાન વીરાવાળા સાહેબ.

આ રામવાળાને અગાઉથી પોતાના મૃત્યુની જાણ થઇ જતા ખારી ગામે થી કાનપરી બાપુ ને તૈડાવી લીધેલ અને કહે બાપુ હું જાવ છું તો ભો એ લઇ લો અને દાન દક્ષીણા આપવા માંડૉ, કાનપરી બાપુ કહે બાપુ તેડું નહિં આવે તો ભુંડા લાગશું તો રામવાળાં કહે અરે ફેર ન પડે અને ખરેખર તેમણે બધા સમક્ષ જ દેહ છોડી દીધો.

આ રામવાળાના પિતાશ્રીને જ્યાં અગ્નિદાહ
દીધેલ તે સ્થળે નદી કાંઠે મૂળેશ્વર મંદિર આજે પણ
બગસરામાં ઉભું છે.આ રામવાળાના નાના કુમાર
જીવાવાળા રાજકુમાર કોલેજમાં અભ્યાસ કરતા અને
તેમના પર ત્યાં ઘોડો પડતા તે અવસાન પામેલા તેથી
પછી કદી પણ તેમના માતા માં હીરબાઈ રાજકુમાર
કોલેજ પાસેથી પસાર ન થતા કે કોલેજ જોતા ન હતા
એવા અડગ મનના હતા.

https://m.facebook.com/story.php?story_fbid=2768885480014596&id=1696891613880660

#રોયલ રાજપુતાના

Gujarati Book-Review by ભરતસિંહ ગોહિલ ગાંગડા - ગાંગડગઢ : 111645313

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now