#શબ્દરંગ

તારો અવાજ સંભળાય છે
ત્યાં સુધી મને બોલાવી લે,

અંતર વધી જશે પછી
બૂમો પણ નહીં સંભળાય.

-Dr Hina Darji

Gujarati Shayri by Dr Hina Darji : 111622806

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now