#શબ્દરંગ

વરસાદ પણ વરસીને થાકી જાય છે,
સાથે વિતાવેલી ક્ષણો કોરી રહી જાય છે,

અંતરની ભીતર મૌન પણ હારી જાય છે,
દૂરથી તારો અવાજ સંભળાઈ જાય છે.

-Dr Hina Darji

Gujarati Romance by Dr Hina Darji : 111621096

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now