આજે પણ...
આજે પણ આ ઊગતો સુરજ તારી યાદો ની વણઝાર લઈને આવે છે.
ને આ કળી માંથી થતા પુષ્પો તારા શ્વાસો ની સમીધા ની પ્રતીતિ કરાવે છે.
ઝાકળ નું એ પ્રત્યેક બુંદ મા જાણે તારું જ સ્મિત નીતરતું લાગે ને
સરીતા ના ખળ... ખળ.. વહી જતાં જળમાં તારાં જ ઝાંઝર નો નાદ સંભળાય
પુનમ ની રાત્રે કાળાભમ્મર નભ જાણે તારાં વાળ એ રાત ને અજવાળતો ચંદ્રમાં તારાં મુખના દર્શ કરાવતો લાગે
આજે પણ....
"જય"
-Jay Patel