નાજુક છે આ દિલ મારુ,
જોઈ રહ્યુ એ રાહ કોંઈની....
તરસી રહ્યુ એ કોઈના માટે,
તરસી રહ્યુ એ અણધાર્યા,
એ મિલનની આશ માટે.....
ઝંખી રહ્યુ એ કોઈક નાં દીદાર માટે,
થઈ રહ્યુ એ પાગલ કોઈકનાં માટે,
માર્ગ છે ખૂબ કઠીન મહોબ્બતનો એનાં માટે,
તૈયાર છે એ ફના થઈ જવા માટે,
તૈયાર છે એ સમા કાજે જલવા માટે,
પણ છે અફસોસ કે નથી રહ્યુ એ એની પાસે,
નાજુક છે આ દિલ મારુ,
જોઈ રહ્યુ એ રાહ કોંઈની....
-Rajeshwari Deladia