આઝાદી કે લડવૈયા કો યાદ રખને વાલે કિતને લોગ હૈ , જો લડવૈયા કો યાદ રખતા હૈ.

આઝાદી મેળવવા માટે પોતાની જાન પહરવા કર્યા વગર લડત લડનાર કેટલા કાંતિકારીઓને ઓળખીએ છીએ.અને કેટલાને યાદ કરીએ છીએ.આ કરુણ વાસ્તવિકતા છે.દુ:ખ ની વાત પણ છે કે કાંતિકારીઓની કથાઓ કોઈ સંભાળવતું નથી અથવા તો આપણે સાંભળવા નથી માંગતા.આઝાદી મળી ગઇ એટલે બધું ભુલી જવાનું.

આજે એક એવા કાંતિકારી વાસુદેવ બળવંત યાદ કરીએ. જેઓ બ્રિટિશ સામે એક નવા પ્રકારની કાંતિનો ઉદધોષ કર્યો.જેમાં બ્રિટિશ રાજને સમાપ્ત કરવા ધન નો સંગ્રહ કરવો અને બ્રિટિશનો ખજાનો લુંટવો.આ માટે તેઓએ એક કાંતિકારી સંગઠન ઉભું કર્યુ.ત્યારે અંગ્રેજોનો ડર એટલે હતો છતાં પણ યુવાનો ને જોડવાનું કામ કર્યુ.

તે હરસાંમાં અનેક લોકો આઝાદી લડત લડી રહયા હતા.તેમાંના ધણા લોકોના ભાષણો સાંભળવા મળ્યા.તેમાંથી પ્રેરણા મળતી ગઇ.તેમના સંગઠનો અંગ્રેજોના ખજાના લુંટવાનું શરૂઆત કરી.ખજાના લુંટીને ધનનો સંગ્રહ કર્યો.તેમાંથી તેના મિત્ર પકડાઇ ગયા અને અંગ્રેજ અધિકારી ગોળી મારીને હત્યા કરી દીધી.

દેશહિત ની દાઝ એટલી પ્રબળ હતી કે તેઓ બીજી બીજી જગ્યા લુંટ કરી યુવાનોને એકઠા કર્યા.અને લુંટ કરી અને આ વખતે વાસુદેવ બળવંત ફડકે પડકાઇ ગયા અને જેલમાં રાખવામાં આવ્યું.તેઓ ત્યાંથી ભાગી ગયા.કોર્ટમાં કેસ ચાલ્યો અને ફાંસી ની સજા આપવામાં આવી.

વાસુદેવ બળવંત ફડકે ની જન્મજયંતિ કોટિ કોટિ નમન
#વાસુદેવબળવંતફડકે

Gujarati Blog by Pandya Ravi : 111603451
Slok 3 year ago

Jai hind...🇨🇮

Parul 3 year ago

🙏🙏🙏

Pandya Ravi 3 year ago

Thank You. Vande Mataram

Varsha Shah 3 year ago

🙏 વંદે માતરમ્!

Pandya Ravi 3 year ago

આભાર.જય હિન્દ

Urmi Chauhan 3 year ago

🙏🙏🙏🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now