#શરદ પૂનમ ની શુભેચ્છા

કોરોના ના કહેર મહીં શરદની રાત છે.
ખુલ્લા મુખે ચાંદ ફરે શરદની રાત છે.
માસ્ક ને ના કાઢતા આજ રાત્રીના તમે,
ચાંદને ના શરમાવો શરદની આ રાત છે.

Gujarati Poem by Anil Bhatt : 111600768

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now