ન્યુ નોર્મલ માં નવરાત્રી ની મજા અધૂરી રહી જશે ..,
ગરબે ઘુમવાની કસર રહી જશે ..,
માં તારી ભક્તિ મા લીન થવાની શક્તિ આપજે...
આ વર્ચુઅલ નવરાત્રી ની અસર ફીકી રહી જશે ...

આપ સર્વે ને મારા વતી નવરાત્ર ની ખૂબખૂબ શુભ કામના ઓ.. માતાજી ના આશીર્વાદ સદાય તમારી સાથે રહે 🙏🏻
#હેત

Gujarati Thought by Hetal Gala : 111593693

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now