#સંધર્ષ
સંધર્ષ તો જીવનનો બોધપાઠ છે,
જે હસતાં મુખે સ્વીકાર કરે છે
તે સહજ રીતે તેને પાર કરે છે,
બાકી નાં આપધાત કરી હાર સ્વીકારે છે.

જય શ્રી કૃષ્ણ

Gujarati Whatsapp-Status by Gor Dimpal Manish : 111565516

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now