#સંધર્ષ
તારી સહજ બાળલીલા ની
પાછળ હતી કહાની સંધર્ષની
વાંસળી ના સુર ત્યજી,
કરિયો શંખનાદ કાન્હા
ત્યારથી બની કથા સંધર્ષની.

જયશ્રી કૃષ્ણ

Gujarati Whatsapp-Status by Gor Dimpal Manish : 111565506

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now